અમદાવાદમાં આંતરરાષ્ટ્રીય પતંગ મહોત્સવમાં જર્મન ચાન્સેલર મેર્ઝ સાથે મોદીએ પતંગ ચગાવી January 12, 2026 Category: Blog વડાપ્રધાન નરેન્દ્ર મોદીએ સોમવાર, 12 જાન્યુઆરીએ અમદાવાદના સાબરમતી રિવરફ્રન્ટ ખાતે આંતરરાષ્ટ્રીય પતંગ મહોત્સવ-2026નું ઉદ્ઘાટન કર્યું હતું અને જર્મન ચાન્સેલર ફ્રેડરિક મેર્ઝ સાથે પતંગ ઉડાવવાનો આનંદ માણ્યો હતો.